Mahindra Tractors - Lakhani TractorsMahindra TractorsINR
Plot No 1/2, Surat RaodAksha Nagar, bardoli394650

Mahindra Tractors - Lakhani Tractors, Aksha Nagar, bardoli

Tractor Showroom in Aksha Nagar, Bardoli, Gujarat

Plot No 1/2, Surat Raod, Opposite GEB (DGVCL), Aksha Nagar, bardoli, gujarat - 394650

08068924374
Write a ReviewDrive Direction

Request a Call Back

Mahindra Tractors - Lakhani Tractors Most Purchased Models in Aksha Nagar, bardoli
નોવો 605 DI 4WD V1

Mahindra Tractors નોવો 605 DI 4WD V1

SKU: NOVO605DI4WDV1(44.8kW(60HP))
0
મહિન્દ્રા નોવો 605 DI V1 ટ્રેક્ટર્સ કૃષિ વ્યવસાયનો વિસ્તાર કરવા માટે બનાવવામાં આવેલ શક્તિશાળી મશીન છે. આ ટ્રેક્ટર 41.0 kW (55 Hp) નું મજબૂત mBoost વાળું એન્જીન, ચાર સિલિન્ડર્સ, પાવર સ્ટિયરિંગ, અને 2700 કિલો ની હાઇડ્રોલિક લિફ્ટિંગ ક્ષમતા ધરાવે છે. તેમાં ડ્યુઅલ (સ્લિપ્ટો) ડ્રાય ટાઇપ ક્લચ, સ્મૂથ સિંક્રોમેશ ટ્રાન્સમિશન સિસ્ટમ, ફાસ્ટ-રિસ્પોન્સ હાઇડ્રોલિક સિસ્ટમ અને 6 વર્ષની વોરંટી જેવી અદ્યતન સુવિધાઓ પણ છે. 400 કલાક જેટલા લાંબા સમય સુધીના સર્વિસ અંતરાલ, ઇંધણની ઓછી ખપત, તેમજ આરામદાયક સીટીંગ ધરાવતા આ ટ્રેક્ટર્સ ખેતીની કઠિન કામગીરી માટે એકદમ યોગ્ય છે. તે વર્સેટાઇલ છે અને વિવિધ એપ્લિકેશનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. એકંદરે, મહિન્દ્રા નોવો 605 DI V1 અને નોવો 605 DI 4WD V1 ટ્રેક્ટર્સ ખેતીની કામગીરીમાં શક્તિ અને ચોકસાઈ મેળવવા માંગતા લોકો માટે આદર્શ પસંદ છે.

Highlights

એન્જિન પાવર (kW):44.8 kW (60 HP)
મહત્તમ ટોર્ક (Nm):235 Nm
મહત્તમ PTO પાવર (kW):40.2 kW (53.9 HP)
રેટેડ RPM (r/min):2100
ગિયર્સની સંખ્યા:15 F + 15 R
એન્જિન સિલિન્ડરોની સંખ્યા:4
સ્ટીયરિંગ પ્રકાર:પાવર સ્ટિયરિંગ
લિફ્ટિંગ કેપેસિટી (kg):2700